Wednesday, May 19, 2010

Jaise samudr me apane aap paani jaataa, aisaa gyaanwaan ke paas saare aanand, saare sukh apane aap chalaa jaataa.. gyaani jahaa jaataa wahaa se to aanand aur sukh ubharataa hai.. chandramaa me, sury me jo prakaash hai vo is aatm sattaa kaa hi hai..!
अतीत का शोक और भविष्य की चिंता क्यों करते हो?हे प्रिय !वर्तमान में साक्षी, तटस्थ और प्रसन्नात्मा होकर जीयो....

Monday, May 17, 2010

वह संगति जल जाय जिसमें कथा नहीं राम की।बिन खेती के बाढ़ किस काम की।।
Jaise samudr me apane aap paani jaataa, aisaa gyaanwaan ke paas saare aanand, saare sukh apane aap chalaa jaataa.. gyaani jahaa jaataa wahaa se to aanand aur sukh ubharataa hai.. chandramaa me, sury me jo prakaash hai vo is aatm sattaa kaa hi hai..!
meri haisiyat hi kya thi, jo tum na sath hote, meri haisiyat hi kya thi, jo tum na sath hote, samta ke path tumne, adbhut diye sikhaye, tumne hi daya karke, bigde kaaj bahnaye

ગુરુ બાવની .....

ગુરુજી મારા દિન દયાળ, લેજો પ્રભુ સૌની સંભાળ ,
ભક્ત જનોના કરવા ઉદ્ધાર, ધર્યો મનુષ્ય દેહ અવતાર,
ગુરુજી તમારો મહિમા અપાર, ગુણ ગાતા નહિ આવે પાર,
વિનવું તમને વારંવાર, વંદુ તમને જુગડાધાર,
લીલા તમારી અપરંપાર,પલમાં કિધા કહીને નિહાલ,
પવિત્ર ભૂમિ સુંદર ધામ, ત્યાં કીધો ગુરુજી એ મુકામ,
ભક્ત હ્રિદય માં તમારું નામ, તમ ચારનો માં અડસઠ ધામ,
સમરું તમને સ્વાસેસ્વાસ, આવી હ્રીદયે કરજો વાસ,
ભક્ત જનોના કરવા કાજ, પ્રમે પધારો ગુરુજી આજ,
ભક્તિ ની એ બાંધી પાજ, ભક્તિ કરતાન જાયે લાજ,
દિવ્ય ચક્ષુ દિવ્ય જ્ઞાન, દેજો અમને ભક્તિ જ્ઞાન,
ખાધી ઠોકર જગની માંય, ત્યારે આવીયો ચારનો માંય,
મમ અવગુણ નો પાર નહિ, ભક્તિ ભાવ નું નામ નહિ,
પણ છો ગુરુજી આપ દયાળ, સરણે રાખો જણી બાળ,
દિવ્ય અનુપમ તેજ અપાર, ક્યાં પામું પ્રભુ તમારો પાળ,
સ્થાપો મુજને હ્રીદયા માંય, રાખો મુજને ચારનો માંય,
ધ્યાન ધારે કોઈ ભક્ત સુજાન, જ્ઞાન ભાનુ નો થશે ભાણ,
ભક્ત કહે છે રાખી આશ, ગુરુજી પૂરશે સૌની આશ,
દેહ દેવળ ના આતમ રામ, ભક્તો કરે છે પ્રમે પ્રણામ...
ભક્તો કરે છે પ્રમે પ્રણામ..., ભક્તો કરે છે પ્રમે પ્રણામ......

Friday, May 14, 2010

वह संगति जल जाय जिसमें कथा नहीं राम की।बिन खेती के बाढ़ किस काम की।।